GENERAL INFORMATION 1


GENERAL INFORMATION



૧.માણસ ના મગજ માં કેટલા ટકા પાણી હોય છે.
  • તમને જાણીને નવાઈ લાગશે કે માણસ નો મગજ  73% પાણી નો હોય છે.


૨.જાપાન મા ૨૦૧૧ મા આવેલા ભૂકંપે પૃથ્વી ની rotation speed ને વઘારી હતી અને દીવસ ને નાના કરી નાખ્યા હતા.




૩.દૂનિયા મા 80% બદામ અમેરિકા ના રાજ્ય કેલિફોર્નિયા મા ઉગાડ વામા આવે છે.


૪.સૌથી વઘારે પાદવા વાળૂ જનાવર ઊંટ છે.


૫.મધમાખી એક એવું જીવ છે કે જેને 5 આંખ હોય.


૬.ભારતીય વાયુસેના ની સ્થાપના 8 October 1932 મા કરવામાં આવી હતી.


૭. કાચની બોટલ ને ખરાબ થતા લગભગ ૪૦૦૦ વર્ષ થી પણ વધુ સમય લાગે છે.


૮. સાંપ સતત ત્રણ વર્ષ સુધી સૂઈ શકે છે.
૯.ભારત નું પહેલું એરપોર્ટ મુંબઈ ના જુહુ મા આવેલ છે.
૧૦. સ્માઈલી ની રચના harvey ross ball એ કરી હતી.
૧૧. સાઉદી અરેબિયા એક માત્ર એવો દેશ છે કે જેમાં એક પણ નદી નથી.
૧૨. દુનિયા ના સૌથી લાંબો વ્યક્તિ રોબર્ટ વેડલો હતા.
જેની લંબાઈ 8 ઈંચ 11.4 હતી.


૧૩. વિશ્વમાં કેળા ની સૌથી વઘુ નિકાસ ભારત કરે છે. બીજા નંબર પર બ્રાઝીલ છે.


૧૪. રોનાલ્ડ દર 48 કલાકે 8 કરોડ રૂપિયા કમાય છે.
૧૫. Indian Air force વિશ્વ ની 4 નંબર ની સૌથી મોટી air force છે.



THANK YOU FOR READING

☺️☺️☺️☺️☺️☺️