GENERAL INFORMATION - 8

GENERAL INFORMATION


જગતના મુખ્ય ધર્મ

 હિંદુ ધર્મ :


• સ્થાપક : અજ્ઞાત.
• ઉદગમ સ્થળ : ભારત .
• સમય : ઇ . સ . પૂર્વે 1500 આશરે .
• ફેલાવાનો ક્રમ : દુનિયામાં ત્રીજો .
•  ધર્મગ્રંથો : વેદ , પુરાણો , સ્મૃતિ , ઉપનિષદો , મહાભારત , ગીતા , રામાયણ .
• મુખ્ય દેવ : ઇશ્વર ( શિવ , વિષ્ણુ , શક્તિ ) .
• ધર્મસ્થાન : મંદિર 
•  ધર્મચિહન : ઓમ , સ્વસ્તિક .
• મુખ્ય સિદ્ધાંતો : ઇશ્વરની સત્તામાં વિશ્વાસ , જુદા જુદા દેવ - દેવીઓની ઉપાસના , પ્રકૃતિની ઉપાસના , અવતારવાદમાં વિશ્વાસ , આત્માની અમરતામાં વિશ્વાસ , વેદોમાં વિશ્વાસ , કર્મમાં વિશ્વાસ , પુન : જન્મમાં વિશ્વાસ , મૂર્તિપૂજામાં વિશ્વાસ , જીવનનો મુખ્ય હેતુ - મોક્ષપ્રાપ્તિ .


..................................................................................................................................................

ઇસ્લામ ધર્મ 


• અર્થ : સલામતી ,શાંતિ.
• સ્થાપક : હજરત મહમ્મદ પયગંબર ( ઇ . સ . પૂર્વે 570 - 632 ) . 
 •ઉદગમ સ્થળ : મક્કા .
• મુખ્ય દેવ : અલ્લા .
• ધર્મસ્થાન : મસ્જિદ .
•  ધર્મચિહન : બીજનો ચંદ્ર અને તારો .
• ધર્મગ્રંથ : કુરાને શરીફ .
• મુખ્ય પંથો : શિયા અને સુન્ની .
• મુખ્ય મંત્ર : નમાઝ .
• અગ્રગણ્ય મુસ્લિમ દેશો : ઇન્ડોનેશિયા , ઇરાન , ઇરાક , પાકિસ્તાન , બાંગ્લાદેશ , ભારત , અદ્યાનિસ્તાન , મલેશિયા , ઇજિપ્ત , સુદાન .
•  786નો અર્થ : પરમ કૃપાળુ પરમાત્માને નામે ' .
• મુખ્ય તીર્થો : મક્કા , મદીના , કરબલા , દિલ્હી , આગ્રા , લાહોર , લખનૌ , હૈદરાબાદ , શ્રીનગર , અજમેર , ગોરખપુર , મકનપુર , જેરુસલેમ .
• મુસલમાનને પાળવાના છ નિયમો : ( 1 ) કુરાનની કલમો વાંચવી . ( 2 ) દિવસમાં પાંચ વાર નમાજ પઢવી . (૧) ફઝર ( ii ) ઝોહર ( ii ) અસર ( iv ) મગરીબ ( ) ઇશા ( 3 ) આવકનો ચોથો ભાગ દાનમાં આપવો . ( 4 ) રમઝાન મહિનામાં રોજા કરવા . ( 5 ) જીવનમાં એક વાર મક્કાની યાત્રા કરવી . ( 6 ) જરૂર પડે ત્યારે પ્રત્યેક મુસલમાને ધર્મયુદ્ધમાં ભાગ લેવો .
• મુખ્ય સિદ્ધાંતો : ( 1 ) ખુદા એક છે . ( 2 ) મૂર્તિપૂજાનો વિરોધ . ( ૩ ) વ્યાજ ન લેવું , દારૂ ન પીવો . ( 4 ) માતા - પિતા અને ગુરુને સન્માન આપવું . ( 5 ) અન્યાયથી બચવું . ( 6 ) દયા રાખવી .

............................................................................................................................................

ખ્રિસ્તી ધર્મ :


• | અર્થ : દયા , કરુણા , પ્રેમ .
• | સ્થાપક : ઇસુ ખ્રિસ્ત ( ઇ . પૂ . 4 )
• ઉદગમ સ્થળ : જેરુસલેમ ( ઇઝરા) .
• ધર્મગ્રંથ : બાઇબલ .
•| મુખ્ય દેવ : લોર્ડ .
•| ધર્મગુરુ : પોપ , બિશપ |
• ધર્મચિહ્ન : વધસ્તંભ .
•| ધર્મસ્થાન : ચર્ચ . |
• મુખ્ય પંથો : રોમન કેથોલિક , પ્રોટેસ્ટન્ટ |
• મુખ્ય સિદ્ધાંતો : પ્રેમ , ભાતૃભાવ . |
• મુખ્ય તીર્થો : જેસુસલેમ , બેથલેહેમ , રોમ , કાર્બેજ , યેસ્તોવા , એકસસ , ગોવા .

...............................................................................................................................................

જૈન ધર્મ 


• સ્થાપક : વર્ધમાન મહાવીર ( ઇ . સ . પૂર્વે 599 – 527 ) .
• ધર્મગ્રંથ : આગમો , કલ્પસૂત્ર .
• ધર્મસ્થાન : દેરાસર , અપાસરો .
• ધર્મચિહન : ત્રિરત્ન , હાથી , તારો , કળશ .
• મુખ્ય પંથો : શ્વેતાંબર અને દિગંબર .
• મુખ્ય સિદ્ધાંતો : જગતનો કર્તા નથી . તે અનાદિ અનંત છે . જીવ કર્મવશ છે . સિદ્ધપદ પામતો જીવ જન્મ - મરણના ફેરામાંથી મુક્તિ પામે છે .
• નવકાર મંત્ર : નમો અરિહંતાણં , નમો સિદ્ધાણં , નમો આયરિયાણં , નમો ઉવઝઝાયાણં , નમો લોએ સવ્વ સાહૂણં .
•‌‌ મુખ્ય તીર્થો : સમેત શિખર , શિખર , પાવાપુરી , અષ્ટાપદ , પાવાગઢ , તારંગા , પાલીતાણા , મહુડી , શ્રવણ બેલગાડા , આબુ . પંચ અણુવ્રત · અહિંસા , અસ્તેય , અપરિગ્રહ , બ્રહ્મચર્ય , સત્ય .

.....................................................................................................................................‌..‌..‌.....‌.....

બૌદ્ધ ધર્મ :


• અર્થ : ભગવાન બુદ્ધનો અષ્ટાંગ માર્ગ .
• સ્થાપક : ગૌતમ બુદ્ધ ( ઇ . સ . પૂર્વે 563 - 483 ) .
• ફેલાવાનો ક્રમ : વિશ્વમાં પાંચમો .
• ધર્મગ્રંથ : ત્રિપિટક ( 1 ) વિનયપિટક ( 2 ) સુત્તપિટક ( 3 ) અભિધમ પિટક .
• ધર્મચિહ્ન : કમળ , હાથી .
•ધર્મસ્થાન : વિહાર .
• મુખ્ય પંથ : મહાયાન , હીનયાન .
• મુખ્ય સિદ્ધાંતો : સમ્યક દષ્ટિ , સમ્યક સંકલ્પ , સમ્યક વાચા , સમ્યક આજીવિકા , સમ્યક કર્મ , સમ્યક વ્યાયામ , સમ્યક સ્મૃતિ , સમ્યક સમાધિ .
• ત્રણ અંગ : બુદ્ધ , ધર્મ અને સંઘ
• બૌદ્ધ તીર્થે સ્થાનો : લુમ્બિની , સારનાથ , કુશીનારા , બોધિગયા , સાંચી , કપિલ વસ્તુ ,
• ચાર આર્ય સત્ય : ( 1 ) દુ : ખ ( 2 ) દુ : ખ સમુદાય ( 3 ) દુ : ખ નિરોધ ( 4 ) દુ : ખ નિરોધ માર્ગ .

..........................................................................................................................................................

શીખ ધર્મ 


• અથૅ : ગુરુ નાનકનો શિષ્ય .
•  િસ્થાપક : ગુરુ નાનક ( ઇ . સ . 1469 – 1539 ) . આ
•ઉદગમ સ્થળ : પંજાબ ( ભારત ) .
• ફેલાવાનો ક્રમ : ભારતમાં ચોથો .
•ધર્મગ્રંથ : ગ્રંથસાહિબ .
• ધર્મસ્થાન : ગુરુદ્વારા .
• મુખ્ય પંથો : અકાલી , ખાલસા . મુખ્ય તીર્થક્ષેત્રો : અમૃતસર ( અકાલતખ્ત ) , આનંદપુર ( કેશવગઢ સાહેબ તખ્ત ) , પટણા , નાંદેડ ( હજુરસાહેબ તખ્ત ) .
• શીખધર્મના ગુરુઓ : ( 1 ) ગુરુ નાનક ( 1469 – 1539 ) , ( 2 ) ગુરુ અંગદ ( 1538 - 1552 ) , ( 3 ) ગુરુ અમરદાસ ( 1552 - 1574 ) , ( 4 ) ગુરુ રામદાસ ( 1574 - 1581 ) ( 5 ) ગુરુ અર્જુનદેવ ( 1581 - 1606 ) , ( 6 ) ગુરુ હરગોવિંદસિંહ ( 1606 - 1645 ) , ( 7 ) ગુરુ ગોવિંદસિંહ . ( 1645 - 1661 ) , ( 8 ) ગુરુ હરકિશન ( 1661 - 1664 ) , ( 9 ) ગુરુ તેગબહાદૂર ( 1664 - 1675 ) , ( 10 ) ગુરુ ગોવિંદસિંહ .
• મુખ્ય સિદ્ધાંતો : ઇશ્વર એક છે . માણસોમાં ભેદ નથી . સાક્ષાત્કાર અંતરની સાધનાથી થાય છે . નારીનો મહિમા ઓછો નથી . જાતિપ્રથાનો વિરોધ , મૂર્તિપૂજાનો વિરોધ , બાલવિવાહનો વિરોધ પ્રત્યેક શીખે કંઘા , કડા , કેશ , કચ્છા અને કૃપાણ ધારણ કરવાં .



.......................................................................................................................................

THANKS FOR READING
☻😊😊😊☻☻☻😊😊😊
• વઘુ જાણવા માટે અહી ક્લિક કરો:MORE INFORMATION