GENERAL INFORMATION 5


GENERAL INFORMATION


૧. એમેઝોન નું સૌથી મોટું ગોડાઉન અમેરિકા મા છે.



૨. પેંગ્વિન ના શરીર મા ખારાં પાણી ને શુદ્ધ કરવા ની અદભુત શક્તિ હોય છે.


૩. હીરા ની ખાણ સૌથી પહેલા ભારત મા જ જોવા મળી હતી.




૪. વાસ નું ઝાડ એક દિવસ મા 91 cm વધે છે.


૫. જાપાન મા બાળક ને ૧૦ વર્ષ સુધી કોઈ પરિક્ષા હોતી નથી.
6. વિશ્વ મા સૌથી મોટી ઓઇલ રિફાઇનરી રિલાયન્સ કંપની ની છે.

7. મંગળ ગ્રહ પર સૂર્યાસ્ત નો રંગ વાદળી હોય છે.

8. સૌથી લાંબો દરિયા કિનારો ભારત ધરાવે છે.

9. કિડીઓ ક્યારેય ઊંઘતી નથી.

10. મધ એ એવો પદાર્થો છે કે જેમાં શરીર માટે ના જરૂરી બધા તત્વો મળી રહે છે.


THANKS FOR READING
☻😊😊😊☻☻☻😊😊😊
• વઘુ જાણવા માટે અહી ક્લિક કરો:MORE INFORMATION