GENERAL INFORMATION 4


GENERAL INFORMATION


૧. ભારત ચા ના ઉત્પાદન મા અને વેચાણ મા વિશ્વ મા પ્રથમ નંબરે છે.

૨. પેરાશૂટ ની શોધ  વિમાન ની શોધ થી૧ સદી પહેલાં થય હતી.

૩. વિશ્વ ની સૌથી પહેલી મેગેઝિન ૧૯૬૩ મા છાપ વામાં આવી હતી.

૪. સુનામી જાપાની શબ્દ છે જેનો મતલબ "ઊંચી સમુદ્રી લ્હેર" એવો થાય.

૫. ન્યુયોર્કમાં ૭૨ અરબપતિ છે.
જે બધા દેશ કરતાં વધારે છે.

૬. નાસા મા ૩૫% વૈજ્ઞાનિક ભારત ના છે.

૭. વિશ્વ મા સૌથી વઘારે તળાવ કેનેડા મા છે.
8. દરરોજ આશરે ૨ અરબ ૨૫ કરોડ કપ કોફી પીવાય છે.

9. સૌથી પહેલાં હિંદી કવિતા લખનાર કવિ "અમીર ખુશરો" હતા.

10. ભારત મા દર વર્ષે ૧.૨ મિલિયન ટન કેરીનું ઉત્પાદન થાય છે.

11. ભારત નું સૌથી જુનું અને પવિત્ર શહેર 'વારાણસી' છે.

12. વિશ્વ મા વિશાળ ૧૦ પ્રતિમાઓ મા 8 તો ગૌ"બુદ્ધ" ની છે.

13. ભારત નું પ્રથમ સ્ટીલ નું કારખાનું ટાટા સ્ટીલ જમશેદપુર મા છે.

14. એક સામાન્ય માણસ પોતાના જીવન કાળ દરમિયાન ૩૫ ટન ભોજન ખાય છે.

15. નૌવૉ મા અડધી રાતે પણ સૂર્ય દેખાય છે.

THANKS FOR READING
☻😊😊😊☻☻☻😊😊😊
• વધુ જાણવા માટે અહી ક્લિક કરો:MORE INFORMATION