GENERAL INFORMATION
🌺 *11 ઓક્ટોબરને કયા દિવસ* તરીકે મનાવવામાં આવે છે?
આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ
🌺 *આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ 2019* થીમ શુ હતી ?
🔜 girlforce: Unscripted and unstoppable
🌺 તાજેતરમાં *જાપાન ઓપન ટૂર્નામેન્ટ પુરુષમાં* કોણ જીત્યું?
🔜 નોવાક જોકોવિચ
🌺 તાજેતરમાં કયા સ્થળેથી *38 મિ.ઇન્ડિયા કાર્પેટ એક્સપોની* શરૂઆત થઈ ?
🔜 વારાણસી
🌺 તાજેતરમાં *સાહિત્યનું નોબેલ પુરસ્કાર 2019* કોને આપવામાં આવ્યું ?
🔜 પીટર હેન્ડેકેને
🌺 તાજેતરમાં *વિજયભાઈ રૂપાણી દ્વારા સેવા-સેતુ કાર્યક્રમના પાંચમા* તબક્કાનો પ્રારંભ ક્યાંથી કરાવ્યો ?
🔜 દાહોદ જિલ્લાના અંતેલાથી
🌺 તાજેતરમાં *વિશ્વ એથ્લેન્ટિકસ ચેમ્પિયનશીપનું* આયોજન કરવામાં આવ્યું છે?
🔜 દોહા (કતાર)
🌺 *વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ* ક્યારે મનાવવામાં આવે છે?
🔜 10 ઓક્ટોબર
🌺 *વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ કયા મંત્રાલય* દ્વારા ઉજવવામાં આવે છે ?
🔜 સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય
🌺 ભારતના *પ્રથમ તરતી બાસ્કેટબોલ કોર્ટ* ક્યાં બનાવવામાં આવી છે ?
🔜 મુંબઈ
..................................................................................................
" હડપીય સંસ્કૃતિના પુરાતત્વીય સ્થળો "
..................................................................................................
*સ્થળ-ધોળાવીરા*
◆વર્ષ =1967-68
◆જીલ્લો=કચ્છ
◆શોધક =જે.પી જોશી
*સ્થળ-રોજડી શ્રીનાથગઢ*
◆વર્ષ =1985
◆જીલ્લો =રાજકોટ
◆શોધક =આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા
🕰 *સ્થળ-શિકારપુર*🕰
◆વર્ષ = 1987-88
◆જીલ્લો= કચ્છ
◆શોધક = ગુજરાત સ્ટેટ આર્કિયોલોજીના
🕰 *સ્થળ-કુંતાસી*🕰
◆વર્ષ =1988
◆જીલ્લો=મોરબી
◆શોધક =પી.પી.પંડ્યા
......................................................................................................
🎡 તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ક્યાં *પુસ્તકનું વિમોચન* કર્યું ?
🔜 "બ્રિજીટલ નેશન"
🎡 *"બ્રિજીટલ નેશન"* પુસ્તકના લેખક કોણ છે?
🔜 એન.ચંદ્રશેખરન
🔜 રૂપા પુરુષોત્તમ
🎡 તાજેતરમાં ભારતના *નવા નાણા સચિવ* કોણ બન્યા?
🔜 રાજીવ કુમાર
🎡 તાજેતરમાં ભારતના *નવા કેબિનેટ સચિવ* કોણ બન્યા ?
🔜 રાજીવ ગૌબા
🎡 તાજેતરમાં *UIDAI ના નવા CEO* કોણ બન્યા?
🔜 પંકજકુમાર
🎡 UIDAI નું પૂરું નામ જણાવો.
🔜યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા
🎡 *પંકજકુમાર હાલમાં* ક્યાં વિભાગના સચિવ હતા ?
🔜 ઇલેક્ટ્રોનિક્સ અને આઇ.ટી.ના મંત્રાલય
🎡 નરેન્દ્ર મોદીના *નવા મુખ્ય સચિવ* કોણ બન્યા ?
🔜 રૂપેન્દ્ર મિશ્રા
🎡 નરેન્દ્ર મોદીના *નવા અંગત સચિવ* કોણ બન્યા ?
🔜 વિવેકકુમાર
🎡 નરેન્દ્ર મોદીના *નવા અગ્ર સચિવ* કોણ બન્યા?
🔜 પ્રમોદકુમાર મિશ્રા
🎡 નરેન્દ્ર મોદીના *નવા સલાહકાર* કોણ બન્યા ?
🔜 પ્રદીપકુમાર સિંહા
..........................................................................................
🌺 *પાંચ પવિત્ર સરોવર*🌺
.............................................................................................
*"પંપુ માના બી"*
🔰 પં◆પંપા સરોવર -હમ્પી 【કર્ણાટક】
🔰 પુ◆પુષ્કર સરોવર-અજમેર 【રાજસ્થાન】
🔰 મા◆માનસરોવર. -તિબેટ 【ચાઇના】
🔰 ના◆નારાયણ સરોવર- કચ્છ 【ગુજરાત】
🔰 બી◆બિંદુ સરોવર -સિધ્ધપુર【ગુજરાત】
THANKS FOR READING
☻😊😊😊☻☻☻😊😊😊☻
• વઘુ જાણવા માટે અહી ક્લિક કરો:MORE INFORMATION