Downlode Now - - New Indian Chat App - - - Downlode Now
*Computer*
_________________________________🖲 SMPS નું પૂરું નામ જણાવો.
🔜 સ્વીચ મોડ પાવર સપ્લાય
🖲 કમ્પ્યુટરમાં અશુદ્ધિને શું કહેવાય છે ?
🔜 બગ
🖲 હાર્ડ ડિસ્કની ઝડપ પ્રતિ મિનિટ કેટલી હોય છે ?
🔜 3600 ચક્ર
🖲 કમ્પ્યુટરની માહિતીને સર્વર પર મોકલવાની ક્રિયા ને શું કહે છે?
🔜 અપલોડ
🖲 વેબ બ્રાઉઝરમાં વેબપેજને રિફ્રેશ કરવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે ?
🔜 F5
🖲 MS Wordમાં સ્પેલિંગ અને ગ્રામરની ચકાસણી કરવા માટે કઈ ફંકશન કી નો ઉપયોગ થાય છે?
🔜 F7
🖲 કમ્પ્યુટરનો સૌથી નાનો નાનો એકમ કયો છે?
🔜 bit
🖲 કમ્પ્યુટરમાં વપરાતી IC ચિપ્સ શેની બનેલી હોય છે?
🔜 સિલિકોન
🖲 HTML નો ઉપયોગ શેના માટે થાય છે ?
🔜 વેબપેજ બનાવવા
🖲 કમ્પ્યુટરમાં માઉસને ઇચ્છિત જગ્યા પર લઈ જવાની ક્રિયાને શું કહે છે ?
🔜 પોઇન્ટીંગ
🖲 કમ્પ્યુટરમાં માઉસના બટન દબાવીને ખસેડવાની ક્રિયાને શું કહે છે ?
🔜 ડ્રેગિંગ
🖲 હાર્ડવેર અને સોફ્ટવેરને જોડવાનું કામ કોણ કરે છે ?
🔜 ઓપરેટિંગ સિસ્ટમ
🖲 MS Excelમાં કુલ કેટલી હરોળ હોય છે ?
🔜 65536
🖲 મોનિટરનું રીઝોલ્યુશન શેમા માપવામાં આવે છે?
🔜 DPI
🖲 હેડર અને ફૂટર ક્યાં મેનુમાં આવે છે ?
🔜 View
🖲 કોમ્પ્યુટર માંથી ડોક્યુમેન્ટની હાર્ડ કોપી કાઢવા માટે ક્યાં સાધનનો ઉપયોગ થાય છે?
🔜 પ્રિન્ટર
🖲 વિન્ડોના ટાઇટલને બારમાં સૌથી ખૂણામાં ક્યુ બટન હોય છે?
🔜 ક્લોઝ
🖲 કમ્પ્યુટર કયા બે આંકડાઓને ઓળખે છે ?
🔜 0 અને 1
🖲 કોમ્પ્યુટરના ip એડ્રેસ કેટલા બીટનું બનેલું હોય છે ?
🔜 32
🖲 કમ્પ્યુટરમાં લખેલું ભૂસવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે ?
🔜 backspace
🖲 ડેસ્કટોપ પર દેખાતા નાના નાના ચિત્રોને શું કહે છે ?
🔜 icon
🖲 વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમને બંધ કરવા માટે કયો ઓપ્શન મહત્વનો છે ?
🔜 shutdown
🖲 IPનું આખું નામ જણાવો.
🔜 ઈન્ટરનેટ પ્રોટોકોલ
🖲 ભારતમાં બનેલ સર્વ પ્રથમ કોમ્પ્યુટર કયું છે ?
🔜 પરમ
🖲 કોમ્પ્યુટરના ભૌતિક સ્વરૂપને શું કહેવામાં આવે છે ?
🔜 હાર્ડવેર
🖲 CPUમાં પ્રોસેસર શેના પર લગાવવામાં આવે છે ?
🔜 મધરબોર્ડ પર
🖲 બાયનરી પદ્ધતિમાં કેટલા અંક હોય છે?
🔜 2
Best Online Earning App , Play & Earn
* ********************************** *
Downlode Now - - New Indian Chat App - - - Downlode Now