GENERAL INFORMATION 3


GENERAL INFORMATION


૧. ભારત મા જોવા મળતું હરીયલ નામનું પક્ષી ક્યારેય જમીન પર પગ મૂકતું નથી.

૨. દુનિયા ની સૌથી મોટી ગુફા વિયેતનામ મા છે.

૩. માઈક્રોસોફ્ટ ના ૩૪% કમૅચારીઓ ભારત ના છે. 

૪. ખિસકોલી લાલ રંગ ને ઓળખી શક્તી નથી.

૫. વિશ્વ નું સૌથી મોટી જહાજ ભાંગવા માટે નું યાડૅ ગુજરાત ના એલગમા છે.

૬. સિંહ ની ગર્જના ૮ કિલોમીટર સુધી દૂર સંભાળ છે.

૭. ઈન્ટરનેટ પર પ્રતિ સેકન્ડ ૨૪ લાખ ઇ-મેઇલ ની આપ-લે થાય છે.

૮. યુઝૅસ ની સંખ્યા ના આઘારે ટોપ-૧૦ વેબસાઈટમાં Google નંબર-૧ પર છે.

૯. વીંછી સતત ૬ દિવસ સુધી પાણી મા શ્વાસ રોકી શકે છે.

૧૦. દુનિયા મા ૧૧% લોકો ડાબા હાથે જમે છે.


THANKS FOR READING
☻😊😊😊☻☻☻😊😊😊
• વધુ જાણવા માટે અહી ક્લિક કરો:MORE INFORMATION