GENERAL INFORMATION
ગુજરાતી સાહિત્યકાર અને તેમનો સાહિત્ય પ્રકાર
.........................................................................................
સાહિત્યકાર & સાહિત્ય પ્રકાર
............................................................................................
મીરાબાઈ ● પદ
અખો ● છપ્પા
દયારામ ● ગરબી
નરસિંહ મહેતા● પ્રભાતિયા
પ્રેમાનંદ ● આખ્યાન
કલાપી ● ખંડકાવ્ય
વલ્લભ ભટ્ટ ● ગરબા
ભોજા ભગત● ચાબખા
નર્મદ● ગદ્ય
ગિજુભાઈ બધેકા● બાળ સાહિત્ય
ઝવેરચંદ મેઘાણી● લોકસાહિત્ય
ગુણવંતરાય આચાર્ય● દરિયાઈ નવલકથા
અમૃત ઘાયલ● ગઝલ
સ્નેહરશ્મિ ● હાઇકુ
. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .
THANKS FOR READING
☻😊😊😊☻☻☻😊😊😊☻
• વઘુ જાણવા માટે અહી ક્લિક કરો:MORE INFORMATION